વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

થોડાંક હાઈકુ.



મારગ તુંજ

બાળ દેહે હે પ્રભુ

આ જીવનમાં.


પ્રભકૃપા થી

દ્રશ્ય જોયું મેં અહીં

બાળક રૂપે.


થાય તુંજ થી

તો કૃપા કર ફરી

બાળ બનાવ.


અમેં બાળકો

ઈશ્વર સમિપે ને

સૌનાં ગમતાં.


દર્પણ જોયું

ત્યારે સમજાયું કે

બાળપણ ક્યાં ?

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ