વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

બાળ દિવસ સ્પેશિયલ




આજે બાળદિન છે. બાળદિનની સૌને શુભકામનાઓ, કારણ કે આપણે પણ કયારેક નાના હતા. 


આપણે બાળકોને શીખવતા હોઈએ છીએ પણ આપણે પણ એની પાસેથી ઘણું શીખવાનું હોય છે. તો ચાલો જાણીએ. ....


તમારી ભીતર રહેલા બાળકને હંમેશા જાગ્રત રાખજો, કારણ કે કયાંક ને કયાંક એ આપણને unfair કામ કરતા રોકશે . 


તમારા goal અચીવ કરવા માટે નાના બાળકની જેમ મહેનત કરવી - આપ સૌએ જોયું હશે બાળકો રેતીનો મહેલ કે puzzels નું ઘર બનાવવા કેટ કેટલી મથામણ કરતો હશે અને અથાગ મહેનત પછી અંતે તે ઘર બનાવીને જ રહે છે. આ એનો " હાર ન માનવાનો " શીખવે છે. 


બાળકો જયારે રમતાં હોય છે ત્યારે એનું સંપૂર્ણપણે ધ્યાન જે તે રમત અથવા તો રમકડાં રમવામાં હોય છે. રમકડાં રમવામાં મશગૂલ બાળક આપણને " focus - keen interest" (એકાગ્રતા) શીખવે છે.


સૌથી મહત્વની બાબત-  બાળકો હંમેશાં સાચું જ બોલે છે. એમનો આ સત્ય બોલવાનો નિર્દોષ ગુણ આપણને શીખવે છે કે - "સત્ય બોલનારો અને સત્ય પોતે નિર્દોષ જ હોય છે.


આપ સૌને ફરીથી બાળ દિવસની શુભકામના. 


????????????????????


- વિશાખા મોઠીયા ©️




ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ