વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

રમકડું


બાળક રમે બાળપણમાં પણ,

થયાં મોટાં આપને ત્યારે પડે ભૂલા,

જ્યારે જીવન તો જાણે એક *રમકડું..* 

લાગણી,પ્રેમ,હૂંફ થયાં ઓછાં, 

સંબંધ ફક્ત નામનાં જ રહ્યાં,

જ્યારે જીવન તો જાણે એક *રમકડું..*

રમત રમાડે એ *રમકડું* કહેવાય,

પણ આજ તો લોકોની લાગણીથી રમાય,

જ્યારે જીવન તો જાણે એક *રમકડું..*


ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ