વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

વરાછા વાળા

વરાછા વાળા...


રહેવા મોટો બંગલો હોય,

ફરવા ઓડી ગાડી હોય,

સ્વભાવ ના મન મોજી હોય

એવા અમે વરાછા ના વતની હોય


ખાવા ને ખવડાવામાં માનતી હોય,

ખાધે પીધે સુખી હોય,

સેવા ધરમ ના કામ કરતી હોય,

એવા અમે વરાછા ના વતની હોય


મોજ મસ્તી માં આગવું મહત્વ હોય,

અણી કાઢીયા વગર ચાલતું નો હોય,

સુખ માં પછી કયારેક ને દુઃખમાં હાલ આવું છું એમ કહેતાં હોય,

એવા અમે વરાછા ના વતની હોય...


:- AK PATEL ('અગુ')


ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ