વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

કાવ્ય

બનવા માંગુ છું શક્તિ શિવની

પ્રાપ્ત કરવા છે શિવને સતી બની

 

બનવા માંગુ છું લષ્મી વિષ્ણુની

પ્રાપ્ત કરવા છે વિષ્ણુને મહાલક્ષ્મી બની

 

બનવું છે રાધા કૃષ્ણ માટે

પ્રાપ્ત કરવા છે કૃષ્ણને ગોપી બની

 

બનવા છે વીણા સરસ્વતી માટે

પ્રાપ્ત કરવી છે વિધા ઋષિ બની

 

માખણ ખવડાવ્યું છે કાન્હા ને

જોવો છે કૃષ્ણને બની ગોપી

 

ખવડાવવા છે મીઠા બોર રામને

તેમની ભક્ત શબરી બની

 

ચાહું હું સ્વંય શિવ 

પ્રાપ્ત કરે મને બની રામકૃષ્ણ

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ