વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

હે અંત

હે અંત, નફરત છે સૌને તારાથી
પણ હું તને ચાહું એક વિચારથી

હે અંત, કાલનું મુખ છે ચહેરો તારો
પણ હું તેને માનું એક નવી શરૂઆત

હે અંત અનેક રૂપ છે તારા
પણ હું એકમાત્ર માનું કલીને તું

હે અંત અનેક ક્રમમાં છે તારો
પણ હું સર્વસ્વ માનું ક્રમ ત્રીજો


ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ