વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

દિલની લાગણીઓ



દિલની લાગણીઓ

""""""""""""""

દિલની ભીનાશને કોરી  ખાતી લાગણીઓનું અમૃતબિંદુએ જાણે ઝબૂકતા સ્વરે કહી દીધું, અરે તું કેમ છે ?


દિલમાં  સ્પર્શતી  પ્રેમની  એક પ્રેમભરી   સુવાસ મહેકતી બોલી અરે ...હું.. તો તારા દિલ છુપાયેલ સ્નેહ  છું. તું  શોધે કેમ    છે ?


દિલની ભીની લાગણીઓ બોલી; હું ,સુકાયેલી પ્રેમની વેદનામાં ભળી આજે હું  પાનખર બની  દર્દમાં વહેતી  એમ કેમ છે ?


દિલના દરવાજે એક અવાજ આવ્યો . તું ,નિસ્વાર્થ પ્રેમને યાદ કરી નિખાલસ પ્રેમને અપનાવી બોલ હવે  કેમ છે ?


હદયમાં એક પ્રેમની નજર ભળી સુની લાગણીઓ એકદમ વસંત થઈ ને બોલી અરે ..શંકા કરતી  દિલની વાતો એ તારો  વહેમ છે.


ભાનુબેન બી પ્રજાપતિ

" સરિતા"









ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ