વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

કવિતા

તારું કશું ન હોય તો છોડીને આવ તું,

તારું જ બધું હોય તો છોડી બતાવ તું,

  

-  રાજેશ વ્યાસ

 

સવાલ એ નથી મારું શું નથી, 

સવાલ એ છે મારું શું છે,

 

જવાબ મારો એ છે કે હું શિવ ની છું,

આ સૃષ્ટિ શિવ ની છે, 

માટે બધું જ મારું ન હોવા છતાં બધું મારૂ છે 

શિવ ની છું હું, 

નથી ક્યારેય એકલી ,

સૃષ્ટિ છે સુંદર  શિવની ,

માટે શિવ છે સૃષ્ટિના 

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ