વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

પુષ્પ



ફૂલની જેમ મહેકતું બનાવી ચાલો જીવી જાણીએ રે... માનવ

કાયા તારી એક દિન રણમાં રોળાઈ જશે રે.. માનવ.

મહેકીને બીજાના જીવનને મહેકતું બનાવીએ રે..માનવ.

હું  પુષ્પ બની ખીલીને પ્રભુના ચરણને પામી રોળાઈ જાઉં છું રે... માનવ .

એક" દી "તું   પ્રભુ ચરણમાં દિલથી શીશ ધરી જો રે...માનવ.

હું પુષ્પ ભાગ્યશાળી માનું તું તારા  અસ્તિત્વને ભાગ્યશાળી  બનાવ રે.. માનવ.

તું તારા આ દેહને એમ નિષ્ફળ ના કરી દે..રે.. માનવ.

ભાનુબેન બી પ્રજાપતિ "સરિતા"

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ