વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

મોજ છે

  • ​​'મોજ' છે ભાઈ 'મોજ' છે..
  • ​પ્રેમ થી રહો તો દરેક દિવસ 'મોજ' છે..

બાકી ઈર્ષ્યા કરવા વાળાઓ ને તો અહીં તકલીફ 'દરરોજ' છે..

  • ​આ મહામારી માં 'રોજ' સવારે ઉઠી ને રાત્રે સ્વસ્થ સૂવું એ જ તો મોટી 'મોજ' છે.. બાકી તો અહીં ઘણા એવા છે જે ધરતી પર 'બોજ' છે...
  • ​આ કપરી પરિસ્થિતિ માં કોઈ ના ઉદાસ ચેહરા પર નાનકડું સ્મિત લઈ આવો તો ભાઈ' મોજ' છે... બાકી અહીં તકલીફ દેવા વાળા ની 'ફૌજ' તો' રોજે રોજ' છે... ​
  • ​તમારા કામ ને તમે પ્રેમ કરો તો.. 'મોજ' છે..બાકી આ'શિવાંશ' પર તો કૃષ્ણ ની મહેર 'દરરોજ' છે..

                      🙏🏻રાધે રાધે 🙏🏻


                  - 'સચિન કામડિયા'😊🖊️




ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ