વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

વસંત

વાતાવરણમાં તાજગી લ્હેરાય છે

ને, સ્પંદનો દિલમાં નવાં છલકાય છે.


આજે હવામાં કેફ જેવું કૈંક છે,

સોડમ તમારી શ્વાસમાં વરતાય છે.


...રાજુ નાગર "સલિલ"

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ