વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

સાચો પ્રેમ કોને કહેવાય ભાગ-1

પ્રેમ એટલે એક વ્યક્તિ થી બીજા વ્યક્તિ સુધી ની સફર જ્યારે એક વ્યક્તિ બીજા વ્યક્તી ને જોવે છે ત્યારે તેને પ્રેમ થાય છે પણ જો દિલ થી પ્રેમ થાય તો એ પ્રેમ સાચો કહેવાય અને જો કોઈ ને સાચો પ્રેમ થાય તો એ વ્યક્તિ અલગ જ દુનિયા માં હોઈ છે પછી જો પ્રેમ એક તરફ થી હોઈ જાણે કે કોઈ છોકરા ને કોઈ છોકરી સાથે પ્રેમ થાય તો એ છોકરો તેને સીધે સીધુ કોઈ દિવસ નથી કહી શકતો કે હું તને પ્રેમ કરું છું પણ રોજ એ છોકરી ની ઘરે અથવા બહાર જાવા માટે નો જે રસ્તો હોઈ રોજ નો ત્યાં જઈને ને તેને જોયા કરતો હોય છે અને રોજ ને રોજ એ છોકરો ત્યાં જઈને એ છોકરી ને જોવે તો તે છોકરી વિચારે છે કે આ વ્યક્તિ રોજ અહીંયા આવે છે અને મને જોવે છે એન્ડ પછી એક બીજા સામું જોવે છે


અને પછી રોજ બરોજ ની અજાણી મુલાકત દ્વારા બંને માં થી કોઈ એક વ્યક્તિ કોઈ પણ કારણ કે બહાનું બનાવી ને કંઈક પૂછવા નો પ્રયત્ન કરે છે અને પછી એમાં થી રોજ જોતા જોતા વાત ચિત આગળ વધે છે અને એમાં થઈ મિત્રતા (ફ્રેન્ડશિપ)થાય છે અને વાતો કરવા ની જંખના વધતી જાય છે અને એમાં ને એમાં મિત્રતા એક પ્રેમ માં બદલાય જતી હોય છે 

અને એ મિત્રતા જ્યારે પ્રેમ માં બદલાય છે ને ત્યારે એક બીજા ને મળવા માટે એટલા તરસ્તા હોઈ કે જાણે કેટલા દિવસો થી ના મળ્યા હોઈ અને ક્યારે સવાર થાય ને અમે એક બીજા ને મળશું કા તો એ મળવા ના વિચાર માં આખી રાત જાગી ને કાઢી નાખતા હોઈ છે અથવા રાત્રે સપના માં પણ મળી લેતા હોય છે 


અને જ્યારે સાચો પ્રેમ થાય છે ત્યારે સપના પણ એક બીજા ના જ આવતા હોય છે એ બંને પ્રેમી સિવાય બીજા કોઈ ના સપના પણ ના આવે કારણ કે દિલ થી એ લોકો ને પ્રેમ થયો હોય છે એટલે સપના માં પણ એ જ આવે છે અને છોકરો જ્યાં સુધી એ છોકરી ના મોઢા પર ની સ્માઈલ ના જોવે કે એનો અવાજ ના સાંભળે ને ત્યાં સુધી એનો દિવસ જ ચાલુ ના થાય અને એમાં પણ જ્યારે છોકરી કે છોકરો ક્યાંય પણ બહાર કોઈ જગ્યા એ જેમ કે ફેમિલી સાથે થોડા દિવસો બહાર જાય ને તો પણ એક બીજા વગર રહી ના શકતા હોય 


અને રોજ ભલે ને વિડિઓ કોલ થી વાત થતી હોય તો પણ એક બીજા વગર ના રહી શકે વાટ જોતા હોય કે ક્યારે એ આવે ને અમે બંને રૂબરૂ મળીયે એ અને છોકરી સાથે તેની ફેમિલી હોઈ ને તો પણ મળે પણ દૂર થી સ્માઈલ જોઈ ને છોકરો જતો રહે ને તો પણ એના દિલ ને સંતોષ થઈ જાય છે કે એ ખુશ છે અને સલામત છે અને જો એક દિવસ પણ કોલ ના આવે ને છોકરી કે છોકરા નો તો જાણે કોઈ એ એક અંધારા વાળા રૂમ માં બંધ કરી દીધા હોઈ ને એવી રીતે મુંજવણ થવા મંડતી હોઈ છે એટલે કોઈ ને પ્રેમ કરો તો દિલ થી પ્રેમ કરો ભલે તમારો પ્રેમ તમને ના મળી શકે પણ પ્રેમ કોઈ દિવસ મારતો નથી પ્રેમ એનું નામ છે કે દૂર રહી ને પણ દિલ માં રહે ને એને પ્રેમ કહેવાય છે મિત્રો



ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ