વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

તારો કિનારો

હું એ સાગરકિનારો

જેનો અંત તારારૂપી લહેર વડે થાય

હું નદીનો એક પટ છું
જેની સામે બીજા પટરૂપે છે તું
સાથે હોવા છતાં કદી મિલન થાય નહિ

હું આકાશ સમાન મેઘ છું
તું અમૃત સમાન ધરતી છે.

સામે હોવા છતાં વિખુટા છીએ.

મારા જીવનરૂપી સૃષ્ટિની સૂર્ય છે તું
એ સૂર્યનું ઉછીનું તેજ વડે ચમકતો ચંદ્ર હું

જોઈ રહ્યો છું રાહ તારી મહિ કિનારે
મળીશ ત્યાં જ્યારે જોઇશ મન કિનારે


ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ