વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

ઇશ્ક

ઝાકળના ભારથી
ફૂલ નમી ગયુું હતું....  
ને
એજ પળે
કોઇ મને
ગમી ગયું હતું.

.... રાજુ નાગર.... 
......સલિલ......

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ