વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

રૂપ કે ગુણ ?

    

    બધા ભાઈબહેનો માં દેખાવ માં સામાન્ય પણ ગુણ માં અવ્વલ એવી ક્રિષ્ના જ્યારે કલેકટર બની ત્યારે રૂપને લઈ ને તેની મશ્કરી કરવાવાળા આજે ફુલોનો હાર લઈને ઊભા હતા.


ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ