વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

ડાયરી


તારીખ: ૩/૩/૨૨


રચનાં:


મારું અતિત

મારું વર્તમાન

મારી ડાયરી.


મારું ભવિષ્ય 

મારા સપનાં

મારી લાગણી. 


મારો ક્રોધ

મારા આંસુ

મારું હાસ્ય.


મારો મલકાટ

મારો ઈશારો

મારી ઈચ્છા.


મારી અનિચ્છા

મારા વિચાર

મારા મંતવ્ય.


મારું ગમતું

મારું અણગમતું

મારો ગુસ્સો.


મારો પ્રેમ 

મારો ઓછાયો

મારી ડાયરી.


ના માંગે બદલાવ મારી પાસ

મારી સંપૂર્ણ લાગણી સાથ

જેવી છું તેવીનો કરે સ્વીકાર 

મારી ડાયરી.


ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ