વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

ભારતીય નારી

ભારતની નારી સૌ કોઈ પર ભારી,

    તુલના ન કરી શકાય તેવી એ  શક્તિ રૂપી જગદંબા.


ભારતની નારી ખૂબ પ્રેમાળ પત્ની 

  પતિને સૌની સાથે સફળતાના શિખર સુધી પહોંચાડતી


ભારતની નારી મમતાની નિસ્વાર્થ મૂર્તિ.

  "માં "એવી સંતાનોને સિંચતી,શિક્ષણના પાઠ આપતી


ભારતની નારી એક લાગણીશીલ બહેન.

ભાઈને આપતી પ્રેમ અને વિશાળ આશીર્વાદનો દરિયો


ભારતની નારી અપાર શક્તિનો ભંડાર.

 સમયે આવતા ધરતી રણચંડી બની કરતી સહાય..


ભારતની નારી અમૂલ્ય સંસ્કારનો દરિયો.

 પૃથ્વી પર એની તુલના ન કરતા વંદન કરીએ

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ