વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

લાગણીઓના હસ્તાક્ષર

લાગણીઓના હસ્તાક્ષર

????????????????????????


દિલની લાગણીઓના હસ્તાક્ષર નથી હોતા.


જીવનમાં પ્રીતના કોઈ પુરાવા નથી હોતા .


 દિલથી દિલ મળે એના કોઈ અણસાર નથી હોતા.


થઈ જાય પ્રીત આંખોમાં પલકારા નથી હોતા.


દિલમાં વસેલાના પગલાં એમ નથી ઓળખાતા.


હદયની વાતના કોઈ એમ શ્રૃંગાર નથી હોતા.


હાથમાં મહેંદી અને સેથીમાં સિંદૂર એમ નથી હોતા .


દિલદાર ક્યારે  પોતાના થઈ જાય તે અણસાર નથી હોતા.


ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ