વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

નહીં સમજાય

ભરી રાખ્યું છે હૃદયમાં શું એ તમને નહિ સમજાય

કરશો નઝર એમાં તો ડૂબ્યા વિના તમે નહિ રહો

ઉછાડીશ જો ગમનાં મોજાં તો કિનારે નહિ આવો

બાંધી છે એક પાળ જે હવે તૂટયાં વિના નહિ રહે

નીકળી સંબંધની ઈંટો કાચી ભાંગી પડી ઝાટકે

શું ખોટમાં રહી એને નિપૂણ કરવાની કારીગર?

©Niks???? Se ???? Tak

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ