વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

તારી રિધ્ધી

ના મને સાંભળવું છે તારું કામ,
સાંભળવું છે મને તારું દર્દ.

ના કરવી છે મદદ તારી,
બિરદાવું હિંમત તારી
જોવું તને સફળ થતાં જાતમહેનતે.

ન ચિંતા તારા અતિતની,
જીવવું છે વર્તમાનમાં, નિભાવી સાથ તારો.

ના બની શકી સફળ પ્રેમ તારો,
બનવું છે અંતિમ પ્રેમસાથી તારો.

તારા શ્વાસે છે નામ રિધ્ધીનું
પણ મારું હૃદય ધબકે છે આર્યવર્ધન નામ થકી


ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ