વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

તું ખુદને

તું ખુદને શોધે છે ત્યાં

જ્યાં અસ્તિત્વ છે મારું,

તું ખુદને છુપાવે છે ત્યાં

જ્યાં પ્રકાશિત છું હું,

તું જાય છે ત્યાંજ્યાં

સર્વસ્વ છું હું

તું મિટાવી દેવા માંગે છે મને
પણ તારા થકી જ છે
સઘળું અસ્તિત્વ મારું.


ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ