વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

બસ એક તારીજ યાદ મા

બસ એક તારીજ યાદ મા 


 સવાર સાંજ બેચેન હુ થાવ છુ.. બસ એક તારીજ યાદ મા


શિયાળા ની કડકડાટ ઠંડી મા મીઠી હૂંફ હુ મેળવુ  છુ... બસ એક તારીજ યાદ મા


ઉનાળા ની કડકડતી  ગરમી મા ઠંડક હુ મળવુ  છુ...બસ એક તારીજ યાદ મા


ઉગતો  સૂરજ જોઈ દિલ મારૂ તડપી ઉઠે છે... બસ એક તારીજ યાદ મા


શાંત વહેતા જરણા ને જોઈ આંખોમા ચિત્ર તારૂ છમ્પાય છે... બસ એક તારીજ યાદ મા


ચોમાસા ના વરસાદ મા ના ચાહવા છતા પણ ભીંજાઇ હુ જાવ છુ...બસ એક તારીજ યાદ મા


નીકળુ છુ ઘર થી ક્યાય જવા ને ક્યાંય પહોંચી હુ જાવ છુ... બસ એક તારીજ યાદ મા.


કુમળા ફૂલો ને ખિલતા જોઈ સુઁઘવાનુ મન થાય છે... બસ એક તારીજ યાદ મા


ડુબતા સૂરજ ને જોઈ મન મારુ બેચેન થાય છે... બસ એક તારીજ યાદ મા 


✍વાઘેલા જયદીપ (Radhe)

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ