વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

ઘણું છે

સમજો તમે તો ઘણું છે! ના સમજો તો કઈ નથી

દિલમાં મારા તમે છો! તમે ના જોવો તો કઈ નથી


બન્યા છો તમે  રાજા!દિલમાં રાજ  તમે કરો છો

બની છું તમારી ગુલામ!હવે તમે માનો તો ઘણું છે


આપશો  ન્યાય તમે મને!હવે   વિશ્વાસ ઘણો છે

લૂંટ્યું છે દિલ મારું!હવે માનો પોતાનું તો ઘણું છે

©Niks ???? Se ???? Tak


ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ