વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

બનારસ ના ઘાટે ગંગાજી આરતી

અલૌકિક ચિદાનંદ શંખનાદ સ્તુતિગાન,

ધૂમસેર દીપમાલ ઘંટારવ વેદજ્ઞાન ,

ભભૂતભાલે અશ્રુધાર સ્તબ્ધતા નો શૃંગાર ,

ભક્તિતાન શ્રદ્ધા સ્નાન મહાકાલ નો વિહાર ,

પુણ્યપાપ નિર્વિકાર આત્મબોધ નો નિનાદ ,

ગંગા આરતી દીપ હું તેજોમય શૂન્યકાર ....

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ