વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

સત્ય ની શોધ

શૂન્ય કે પૂર્ણ ?

              નેતિ નેતિ 

અનાદિ કે અંત ?

             નેતિ નેતિ 

શિવ કે શંકર ?

            નેતિ નેતિ 

ઉમા કે દુર્ગા ?

           નેતિ નેતિ 

સવાલ કે સમર્પણ ?

           નેતિ નેતિ 

સાકાર કે નિરાકાર ? 

          નેતિ નેતિ 

ચરૈવેતિ ચરૈવેતિ  ચરૈવેતિ ....Keep walking..

 

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ