વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

જીવનસંધ્યા

મહાકાલ નું ડમરુ વાગ્યું ,

             જીવાત્મા તમે જાગો .

લખચોરાસી ફેરો આ , 

             સત ની ધૂણી ધખાવો.

દેહ થશે ભભૂત ને ,

             આતમ થશે ઓમકાર ,

સત્કર્મો ના સાથ થી ,

            વૈતરણી થશે પાર ..

મહાકાલ નું ડમરુ વાગ્યું ,

             જીવાત્મા તમે જાગો ,

સોનલવર્ણી જીવન સંધ્યા ,

             સતનામ ના સંગે વિતાવો  

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ