વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

જરાક

કવિતા હું લખું તું જરાક ગઝલ બનીને આવ 

કાફિયા હું મેળવું તું જરાક રદિફ બનીને આવ 

પ્રેમની આપણી જાહેરાત હું કરું તું સાંભળ 

લૈલા હું બનું તું જરાક મજનૂ બનીને આવ 

©Niks ???? Se ???? Tak 

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ