વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

પ્રભુ દર્શન

તુજ દર્શ થકી નિર્મળ કરું,

પ્રભુ મલીન દર્શન માહરું,


તુજ જ્ઞાન થકી ઉજ્વળ કરું,

પ્રભુ જ્ઞાન દીપક માહરો,


તુજ ચારિત્ર થકી મહેકાવવું,

પ્રભુ જીવન ચરિત માહરું,


તુજ ત્યાગ ધર્મ થકી તપાવું,

કર્મ રંજિત આતમ માહરો.

      ????કાજલ????

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ