વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

જલારામ બાપા નો કુટુંબ પરિચય

જલારાબાપા ના પિતા નું નામ : પ્રધાન ઠક્કર
જલારાબાપા ના માતા નું નામ : રાજબાઇ
જલારાબાપા ના પત્ની નું નામ : વીરબાઈ
જલારાબાપા ના લગ્ન થયા તે ગામ : આકોટ
જલારાબાપા ના સંતાનો : ફક્ત એક દીકરી
દીકરી ના લગ્ન થયા તે ગામ : કોટડા પીઠા
દીકરી ના પતિ નું નામ : ભક્ત રામજી 
જલારામબાપા ની દીકરી ને બે સંતાનો હતા.
(૧) કાળુભાઈ (૨)હરિભાઈ

જલારામબાપા ને દીકરો ન હોવાથી તેમની દીકરી ના નાના દીકરાને હરિરામ ને ખોળે બેસાડેલ, આમ જલારામબાપા પછી વીરપુર ના ગાદીપતિ બન્યા તેનું નામ : હરિરામબાપા

હરિરામબાપા ને બે દીકરા હતા
(૧) ગિરધરભાઇ (૨) વજુભાઈ

હરિરામબાપા ના સ્વર્ગવાસ પછી તેમના મોટા દીકરા ગાદીપતિ બન્યા તે : ગિરધરરામબાપા

ગિરધરરામબાપા ને ત્રણ દીકરા હતા.
(૧)જયસુખ (૨) બટુકરાય (૩)રસિકરામ

ગિરધર રામ બાપા ના સ્વર્ગવાસ પછી તેમના મોટા દીકરા ગાદીપતિ બન્યા તે : જયસુખરામબાપા

જયસુખરામબાપા ને બે દીકરા હતા
(૧)રઘુરામ (૨) ભરતરામ

જયસુખરામબાપા ના સ્વર્ગવાસ પછી તેમના મોટા દીકરા ગાદીપતિ બન્યા તે : રઘુરામબાપા

હાલ રઘુરામબાપા વીરપુર ના ગાદીપતિ તરીકે વિરાજમાન છે.

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ