વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

ઊભો રહીને તો જો

સાવ હલકા લાગશે પહાડો પણ,

આર્મીનો ડ્રેસ તો પેરિને તો જો,


ફેવિકોલ કરતાં વધારે ચોટેલી છે, 

ચેહરાની ઉદાસી ઉખાડી તો જો,


દુ:ખ કે પ્રોબ્લેમ તો કોને નથી, 

તોય બોડર પર ઊભો રહીને તો જો,


જ્યાં શ્વાસ પણ થીજી જાય, 

ત્યાં ગન સાથે ઊભો રહીને તો જો,


દુશ્મનોની ગોળીઓ દિલમાં લીધી છે,  

ને ત્રિરંગા માં વિટાય આવ્યાં છીએ.


 તોય તું કેમ દિલના દરવાજા બંધ રાખે છે.

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ