વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

તું ચાય હું કોફી

તું છે ચાય ની ભૂકી પત્તી 

હું છું એક દાણાદાર કોફી


તું છે ચાય ની મીઠી સુવાસ

હું છું કોફી ની કડવી સોડમ


તું છે ચાય નો ગરમ ઊભરો

હું છું કોફી નું ગરમ ફીણ


તું છે ચા નો શોખીન

હું છું કોફી ની શોખીન


તું છે મારો એજ પાક્કો મિત્ર

હું છું તારી એજ પાગલ મિત્ર

©Niks ???? Se ???? Tak


ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ