વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

માનીતા

મને ચોકલેટો ખવડાવજો મન ગમતા માનીતા

કેટબરી ને ચોકબર તો તમે લાવજો માનીતા

મને ગાર્ડન માં ફેરવજો મારા મન ના માનીતા

મને હિચકેરે જૂલાવજો મારા દિલના માનીતા

મને આઇસ્ક્રીમ તો ખવડવજો મારા મન ના માનીતા 

મને રસગોલો લાવી આપજો મારા મન ના જાણીતા

મને અંગૂઠી અપાવજો મારા મન ના માનીતા

મને સેથો રે પૂરી આપજો મારા સાયબા વાલીડા

મારૂ  જાંજરિયું જણકાવજો મારા મન ના માનીતા

મને કંદોરો પેરવજો મારા દિલના જાણીતા

મારા આંસુડાં લૂછી આપજો મારા મન ના માનીતા

મને પેટ પકડી હસાવજો મારા રસિયા રંગીલા

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ