વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

વ્યગ્રતા!

અણછાજતું
થયું તમારી સાથે  ને,
હું બન્યો વ્યગ્ર!
નહોતો હું એ
અસહ્ય કૃત્યમાં તોય,
મને બનાવ્યો અગ્ર!
આંસુના સહારે
શાંત કિસ્સાને તમે
બનાવ્યો ઉગ્ર!
લાગણી મારી
જાણી હોત તો તમારાય
વિચારો બનત વ્યગ્ર!


 કનૈયા પટેલ "રાધે"
 નાના ચિલોડા, અમદાવાદ.

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ