વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

કિંમતી ખજાનો - દોસ્તી

દોસ્તી એક મલમ છે તૂટેલા દિલનો,

તમામ લાગણીઓનું મિલન છે દોસ્તી


વાયદા આપનાર, વાયદા નિભાવનાર

એકબીજાથી જોડાય છે આ લાગણીથી


જીવનનું પ્રથમ અને અંતિમ સત્ય છે એક

મિત્રતા હંમેશા એક અટલ સત્ય રહેશે


સોના-ચાંદી કરતાં પણ વધુ કિંમતી છે 

જીવનનો આ અમૂલ્ય ખજાનો છે દોસ્તી


ઝઘડો-નારાજગી-માફી તમામ મંજૂર છે દોસ્તીમાં

સદાય નિભાવો દોસ્તી, જાળવી રાખો મિત્ર એક

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ