વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

મા તું મા

  1. મા તુ મારી ‘’મા જ’’ નહી પણ જગત જન ની ‘’મા ‘’ હતી....!!!  આજે મે. ૯મી બીજો રવિવાર ૨૦૨૧  વર્ષ જયારે  ૨૦૧૩ ને બીજા રવિવારે મારા ૯૩ વરસના  પથારીવંસ મારી ‘’મા’’ પાસે બેસી ‘’ બા આજે મધર ડે “ (માતૃ દીવસ) આશિર્વાદ સાથે એમનુ બોલેલુ આજે સમપૂર્ણ યાદ છે!! ઘડી ની શું ખબર કે આવતા [2014] હું મધર વિહોણો હોઈશ.?!!! આ માએ ચાર ચાર દિકરા અને બે દિકરીને ભણાવી ગણાવી,પરણાવી બધાનો સંસાર જોયો!! ફોજદારની દિકરી લાડકવાઈ રજવાડામા પોરબંદર  ર્મા પ્રથમ [અ.બ્રામણજાતીમા]  માત્ર ૬ ધોરણ ભણી શિશિકા બની ૪૨,વર્ષ એક ઘારી નોકરી મા લાખો બાળકોને ભણાવ્યા પિતાજીની સાથે કાઠીયાવાડ (સૌરાષ્ટ્રમાં)ના અનેક ગામો મા નોકરી કરી પિતાશ્રી ની માદગીમા પોતે નોકરી ચાલુ રાખી બધાને થાળે પાડયા હુ મોટો એટલે અભ્યાસ સાથે નોકરી અને મા ની પુરી હુફે જીવતર જીવી લેવા અને સંસાર રૂપી સાગર તેરી લેવા સદાએ પ્રેમ અને કાયમ મંગલમય આશીર્વાદ બની રહ્યા તેઓ તા.૪થી જુન 2013 મા અમારી વચ્ચે થી ઇશ્વર તરફ પયાણ કર્યુ...... 
  2. " મા,! તુ જ છે ભગવાને તારા 
  3. હાડ હાડમાં, હેત ભર્યુ જેને વેણ વેણ વરદાન , તેમ,ઘરેઘર એ જ બિરાજે ભુતળમા ભગવાન"  [મકરંદ દવે] 
  4. મુખ્થી બોલું  ‘”મા” ત્યારે સાચે જ બચપણ સાંભરે 
  5. પછી મોટપણની મજા બધી કડવી લાગે કાગડા [દુલા કાગ્] 
  6. હુ જે કઈ કરી શકું છું અને જે કાઈ થઈ શકું છું તે મારી માતાની દિવ્ય પ્રસાદિ છે. [અ.લિંકન]
  7. મા તુ મારી ‘’મા જ’’ નહી પણ જગત જન ની ‘’મા ‘’ હતી....!!!  આજે મે. ૯મી બીજો રવિવાર ૨૦૨૧ ,આજેઆ માતૃદિવસે કેમ ભૂલું, ગત  ૨૦૧૩ ને બીજા રવિવારે મારા ૯૩ વરસના  પથારીવંસ મારી ‘’મા’’ પાસે બેસી ‘’ બા આજે મધર ડે “  આશિર્વાદ સાથે એમનુ બોલેલુ આજે સંપૂર્ણ યાદ છે!! ઘડી ની શું ખબર કે આવતા [2014] હું મધર વિહોણો હોઈશ.?!!!

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ