વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

લાગણી

કોઈ કહે અને હું કરું એમાં દમ નથી,

મારી લાગણીઓના ઉભારનો કોઈ અંત નથી


હું સ્વપ્ન દ્રષ્ટા છું પણ, મારા મનમાં કોઈ વાત નથી

મારી લાગણીઓના ઉભારનો કોઈ અંત નથી.


વિચારું છું મુક્ત મને, પરંતુ  સ્મરણ  મુજને રહેતું નથી,

મારી લાગણીઓના ઉભારનો કોઈ અંત નથી.


મારી લાગણીઓ વ્યક્ત કરવામાં  કોઈ ભાવ નથી,

મારી લાગણીઓના ઉભારનો કોઈ અંત નથી.


બસ, 

ખબર છે એટલી કે ,લાગણીઓ છે અનહદ

કેમકે,

મારી લાગણીઓના ઉભારનો કોઈ અંત નથી


ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ