વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

તારી યાદો

તને ક્યાં રોજ રોજ જોવ છું,

તોય તારી યાદો ને સમેટુ છું


તું સાથે હોય કે ના હોય,

તારો હાથ હંમેશા પકડું છું


દુઃખ મોટું હોય કે સુખ નાનું,

દરક પળે તને યાદ કરું છું


સાથ તારો મળે કે ના મળે,

તારો સાથ પામવા મહેનત કરું છું


કહે અગુ તારી યાદો ને સમેટતા,

તારી યાદો ના પળોને વાગોળું છું


:-  અગુ

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ