વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

પ્રકરણ ૧



         ☀વદને છલકતાં શૌર્યબિંદુ ⛳

            ------*****-----**----

             એકાવન અક્ષરી કાવ્ય

            ******---===******

               વીરાંગનાનાં મુખે
       ઝાકળ બિંદુ સમું  આ આંસુ
             કથા  બલિદાનની
        વર્ણવે શૌર્યગાથા ઘણીની
             ભારતીય નારીની
          ત્યાગ, વીરતાની વીરગાથા 

      ☀☀☀⛳⛳⛳☀☀


ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ