વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

મેઘરાજા ના વધામણા વંશી

અંબર પર મેઘરાજા ઉમ્મડી આવે સવારી,
બફીૅલા પવનની લહેર તનમાં હલચલથાયે
ધનધોર ઘટા અંબર પર વાદળ વષૅી જાયે.
વિજ ચમક ચમક ચમકતી દીલને ધડકાવે.
મોર કળા કરી નાંચે દાદૂર પપિહામીઠુંબોલે
મનનું પંખી ઉડતું આકાશે પાંખોનેફહેરાવે.
હલ્કી હલ્કી વર્ષાની બૂંદો તનમન ભીંગાવે  છનનનનન છનનનનન પાયલની ઝણકાર.
લીલી ચુંદડી ઓઢી ધરા પા પા પગલી પાડે
જળ છલકાએ મદમસ્ત સરિતા સાગરને  જઈ  ભેટે.
સૂરજના આછા સોનેરી કિરણો ઈંદ્ર ધનુષ
રચાવે.ચ છત 
મિતમોહિની રાગરાગણીની ચારે કોર સૂર લહેરાયે.
મધુર મિલનની બૅલા મુજ હૃદય માં મહેકી જાયે.
શ્રાવણ આવ્યો એવો ઝઝૂમી દિલ ધડકાવે વરસાદ આવે ને સહુના તનડા ખીલી જાયે


ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ