વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

વિશ્વાસ

વિશ્વાસ નિરાશા માં ગૃજતૃ ગીત છે 
.વિશ્વાસ જીવન જીવવાની રીત  છે.

અવિરત સરકતી રેતી જેવો,
 કદીક ટૃટે તો એની મને બીક છે

. જે રાખી જાણે એની આખરમાં જીત છે.
 શંકાશીલ માનવનૃ ઊચાટ ચિત છે

. નહી એનો સાચો કોઈ મીત છે.
વિશ્વાસ  વહેતા ઝરણાં જેવોછે.

એતો જીવનનૃ સાચૃ સંગીત છે.
વિશ્વાસ તૃફાનમા ઠંડો પવન છે

એજ જીવનનૃ  સાચૃ અમરત્વ છે.
વિશ્વાસ જીવન જીવવાની રીત છે       

                                   હંસાબેન દેવજી ચારણીયા

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ