વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

હોડ

તું રહેવા દે  હોડ માંડવાનૃ
 હૂં હારી ને તને જીતાડી દઉ.

 તુ રહેવા દે આંસુ સારવાનુ
 હું મૂશળધાર આંખો થી વરસી   જાવ

તુ રહેવા દે થોડું હસવાનું
હું સ્વંય ને વિદૂશક બનાવી દઉ

. તુ રહેવા દે મીટ માંડવાનૃ
 હૂં પ્રતીક્ષા માં યે પરીક્ષા લઈ લઉ

. તુ રહેવા દે, દોટ કાઢવાનું
 હૂં મારગને મંજીલ બનાવી દઉ.

તૂ રહેવા દે રહદય ખોલવાનું 
હું નવો ઈતિહાસ બનાવી દઉ.   

 
હંસાબેન દેવજી ચારણીયા

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ