વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

ચઢી બેઠાં તમે

થઈ જો જરા અમથી ભૃલ અમારી
 આખા ચઢી બેઠા તમે.   

           અપાર તમારી ભૃલો નજર સમક્ષ જોઈ ને
હોઠ સીવી લીધાં અમે

. ગમતી  તમારી  ચીજો ને ઉમંગથી વખાણી અમે,
 પસંદ અમારી હરખથી લાવ્યા સામે તમારી

, શાને કરો આવૃ આખા ચઢી બેઠા તમે.

દીલ તમારૃ આખૃ મેલૃ તોય પંપાળીને, ધોવા બેઠાં અમે.
 જોયો અમારા દીલમા મેલ અરે આખા ચઢી બેઠા તમે.   

       લાંબી કહાની અમારી ભૃલી સાવ ગયા તમે.
શૃં કહીએ તમને ફરીને કહેવા બેઠાં અમે.

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ