વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

શું મારી જેમ

શું મારી જેમ 

શું મારી જેમ એ પણ સવારમાં મારી જ રાહ જોતા હશે?

શું મારી જેમ એની યાદો મા પણ મારો જ પહેરો હશે ?

શું મારી જેમ   એ પણ દરેક મેસેજ માં મારીજ રાહ જોતા હશે ?

શું મારી જેમ એની દિલની દરેક ધડકન પણ મારૂ જ નામ હશે ?

શું મારી જેમ ફોન ની દરેક રીંગ માં મને સાંભળવા આતુર હશે ?

શું મારી જેમ એની સવાર બપોર સાંજ માં પણ મારીજ યાદો નો કાફલો હશે ?

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ