વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

love reletionship

  


    my love life so hard


રાજેશ્વરી અને અજય બન્નેની જિંદગી બહુ જ અલગ છે બન્ને એકબીજા ની જીંદગીમાં બહુ જ વ્યસ્ત છે, રાજેશ્વરી નોકરી કરતી હોય છે અને અજય ઘરે પપ્પાના પૈસા પર એસ કરવા વાળો છોકરો હોય છે

બન્ને ઓળખાણ એક ખોટા ફોન કૉલથી થાય છે

અજય રાજેશ્વરી ને ફોન કરે છે અને કહે છે કે મારુ નામ અજય છે હું તમને પસંદ કરુ છું  પણ રાજેશ્વરી ગુસ્સો કરીને ફોન કાપી નાખે છે અને મુકી દે છે

અને અજય ને પણ ખબર નથી હોતી કે રાજેશ્વરી એ છોકરી નથી જેને એ પસંદ કરે છે એ તો સંઘ્યાને પસંદ કરતો હોય છે

પણ એ ફોન કૉલથી બન્ને દુનિયા જ બદલાય જાય છે અને બીજા દિવસે રાજેશ્વરી ને એવુ લાગે છે કે અજયને એને બહુ જ કહી દીધું છે એટલે સોરી કહેવા માટે ફોન કરે છે અને પહેલા સોરી કહી દે અને પછી આગળ વાત ચાલુ કરે છે કે તમે ક્યાં રહો છો

એટલે અજય કહે કે હું અહીંયા જ રહુ છું જ્યાં તમે રહો છો પણ ફળિયા અલગ અલગ છે


આમતેમ બઘી વાતો કરે છે વાતોમાં જ સમય વીતી જાય છે અને બઘી વાત ખતમ કરતા અજય પુછે છે કે તારુ નામ તો હું પૂછવાનું ભુલી જ ગયો એટલે રાજેશ્વરી એ નામ કહ્યું એટલે અજય ચોંકી જાય છે અને મનમાં વિચાર કરે છે અને રાજેશ્વરી ને કહે છે કે સોરી મારી ભુલ હતી હું એ તમને કૉલ કર્યો મને સંઘ્યા નો નંબર આપ્યો હતો


પછી બન્ને ફોન મુકી દે છે અને બીજા દિવસે સવારે 8 વાગ્યે અજયનો ફોન આવે છે અને અજય કહે છે કે તમારી વાતો એ મારુ મન જીતી લીધું છે તમે મારી સાથે વાત કરશો ,એટલે રાજેશ્વરી એ થોડી શરમ ફરતા હા કહ્યું


કારણ હતુ કે રાજેશ્વરી ને એક જીવનસાથીની તલાસ હતી,  કારણ કે રાજેશ્વરી એકલી એકલી કંટાળી પણ ગઈ હતી પણ રાજેશ્વરી ને આગળ ની જિંદગી વિશે કંઈપણ ખબર ન હતી


અજય એ એક દિવસ ફોન કરીને નોકરી પર મુકવા જવાની વાત કરી અને અજય સવારના 9:30 વાગ્યે બસ સ્ટેન્ડ પાસે આવી ગયો અને રાજેશ્વરી પણ ત્યાં આવી ગઈ હતી એ હતી કે એ લોકોની પહેલી મુલાકાત

એ દિવસે અજય અને રાજેશ્વરી એકબીજા ને જોવાના હતા


એટલે બહુ જ ઉત્સુક હતા




ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ