વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

ધોધમાર વરસાદ

આજે કામમાં મોડું થયું
એમાં આ વરસાદ 
છત્રી સાથે લીધી.અને થોડું ચાલ્યો
ત્યા છત્રી. હવાના સૂસવાટા સાથે કાગડો થઈ ગઈ.
અને ધોધમાર  વરસ્યો હવે .શું કરવું
ચાલવાનું ચાલું રાખ્યુ  પાણી  ભરાવાથી  જલદી ચલાઈ એમ નોતુ
 માટે ઈક ઉંચી જગ્યામાં  નાની ઝુંપડી હતીં
ત્યા  ઉભો રહ્યો. 
 શેઠ ચા પીલો સારું લાગશે
હું  અવાક્ બની જોઈ રહ્યો
જે ચા આપી રહ્યા હતાં એ મારાં પિતાનાં જુનાં મિત્ર હતાં
અરે દેવાંશ કાકા તમે.
આ હાલતમાં
 કાકાએ મને ઓળખ્યો નઈ .કોણ બેટા તું
હું તમારાં જિગરી દોસ્ત પંકજ નો દીકરો પરાગ .
 કાકાની આંખો ભીંજાઈ અરે પરાગ મેં  વિચાર્યું નહોતુ તું  મળીશ.
 અને કાકાએ ચા સાથે નાસ્તો આપ્યો
  ઈક વીલ બતાવ્યું જેમાં પપ્પા સાથે ભાગીદારી  હતી.
બીઝનેશ માં. પણ એમને ભાગ લીધો ન્હોતો. 
 અરે કાકા આજે મારાં માથેથી બોજ ઉતરી ગયો .
એ કાકાને પોતાને ઘેર લઈ ગયો.
અને પંકજ ભાઈએ રાખેલો ભાંગ આપ્યો.
 દેવાંશ કાકા ઈશ્વર નો આભાર માનવા લાગ્યા
 સાથે ધોધમાર વરસાદનો પણ

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ