વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

તો શું થાય હેં?

ગાલગાગા ગાલગાગા ગાલગાગા ગાલગા

શાંતિનું સરનામું જો ભટકાવે તો શું થાય હેં?
ઉગતી ડાળીને  કોઈ બટકાવે તો શું થાય હેં?

મેઘલી  રાતે પવનથી  ફફડી દીવો  હોલવાય,
ને  ટકોરા  બારણું  ખખડાવે  તો શું થાય હેં?

ટોળકી ફરિયાદ કરવા  આવી હત્યાની  ભલે,
આડા આવી ટ્રેનને  અટકાવે  તો શું થાય હેં?

જીવતા  રાખે  છે હેવાનો  ને  માટે લફડા  છે,
ચોકમાં  બે ચાર ને લટકાવે  તો  શું  થાય હેં?

સોલંકી જીજ્ઞેશ"સાવજ"


ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ