યોગ એટલે જોડાણ☀
(એકાવન અક્ષરી)
":꧁༺ ঔৣ ༻꧂" :
ઉત્સવ આ યોગનો
ઉજવીએ હરખથી આજ
આત્મા સાથે જોડાણ
કરીએ પરમાત્માનું આજ
જાગે ભીતરી શક્તી
યોગથી માનવ હો મહાન
꧁༺ ঔৣ ༻꧂" :