વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

મુક્તક 22 વારંવાર

માર્યાં છે તીર વારંવાર

આરપાર વીંધ્યા વારંવાર

શાતા તો પૂછો એકવાર

પછી કરજો વાર વારંવાર

©Niks ???? Se ???? Tak 

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ