વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

પ્રણ લીધું

નાખી જુઓ લો દ્રષ્ટિ,

ઉઠશે તરંગો હૈયામાં,


સુરજ ઉગશે એવો ફરી,

હાથ હશે એનો હાથમા,


ચાલજે હવે મારી સાથે,

ક્ષિતિજે જઈશું સાથમાં,


માન્યું તું તો હરિવર છે,

કર તુજ રાખજે હાથમાં,


તું સાથે છે તો બધુજ છે,

કેડીને લઉં હવે હું બાથમાં,


લખુ હવે હું તારાજ માટે,

પ્રણ લીધું એવું શ્રીનાથમા.


કૃપા શામરીયા

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ