વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

દીલગીર

મોનમા મારા વિચારોને જાણી ગયા તમે,
હૂં સમજી શકીના તમને માટે દિલગીર છુ.

 ઝખમૉ તમારા રહી રહીને જાણ્યા મે,
 મારા ઝખમો થી પણ ખૂબ ઊંડા છે,

 માટે દિલગીર છૃં

સમજતી હતીં સદા મારી જાતને હૂં ઝખમી
 બીજા કોઈ જખમી ને કદી જોયા નહીં દિલગીર  છૂ

. તમારી ઊદારતા ને કમજોરી સમજી સદા,
 કદર તમારી ના કરી કોઈ દીવસ દિલગીર  છૂ.

 તમારી ઈક ઈક પાઈ ચૂકવવા સમર્થ છું
મારા માટે પાડેલું ઈક શુધ્ધ  આંસુ ચુકવવા લાચાર છૂ.

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ